પ્રેમ તો થઈ ગયો છે ,
પણ કબુલાત કોણ કરે

પ્રેમ માં શબ્દો થકી રજૂઆત કોણ કરે

વાત કરવા તત્પર છે બંને
પણ સવાલ એ છે કે વાત ની
શરૂઆર કોણ કરે ?

Gujarati Poem by Mahesh Vegad : 111255703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now