Shefali 5 years ago

આભાર એસીપી

Shefali 5 years ago

આભાર જયેન્દ્ર ભાઇ

Shefali 5 years ago

અચ્છા.. તો એમને મારા તરફથી આભાર કહી દેજો..

Rohiniba Raahi 5 years ago

ના ના સમજ તો મને જ બીજા પાસે મળી છે..આભાર એમનો હોય..ખૂબ સરસ સમજી ગયા તમે એક જ વાર માં એ તમારી કુશળતા ને વંદન?

Shefali 5 years ago

આભાર રાહી.. રાહી બનીને મને પિરામિડ કાવ્યની સમજ આપવા માટે ?

Shefali 5 years ago

આભાર ઉપેન્દ્ર જી

Rudra... 5 years ago

વાહ સૈફાલી જી

Shefali 5 years ago

આભાર કિશન

Shefali 5 years ago

વાહ રોહિત

ધબકાર... 5 years ago

જોરદાર... તું માન આ વાતો મુલાકાતો બનીને યાદો થઈ ફરિયાદો તારી સાથેની રાતો. જય શ્રી કૃષ્ણ...

Shefali 5 years ago

આભાર સુરેશ જી

Shefali 5 years ago

હા સંદીપ..

Shefali 5 years ago

વાહ રોહિત તું શ્વસે હૈયામાં ધબકાર બનીને મારો ને મારું અસ્તિત્વ છે હવે તારા થકી..

Shefali 5 years ago

વાહ.. મારા શ્વાસમાં તારો વિશ્વાસ ભળે, એનાથી વિશેષ જીવનમાં શું મળે!?

Shefali 5 years ago

આભાર સંદીપ.. ઘણા વખતે !?

Shefali 5 years ago

આભાર અબ્બાસ ભાઈ

ધબકાર... 5 years ago

એ તો મને પણ ખબર નથી... કોઈ અનુભવ જવાબ આપે તો ખબર પડે... જય શ્રી કૃષ્ણ...

Ssndeep 5 years ago

આ પિરામિડ છે ... ?? @રોહીતભાઈ

ધબકાર... 5 years ago

જોરદાર... હું છું ને તારામાં જોઈ તો લે તારાથી છૂપું મારામાં છે નહીં એ અનુભવી તો લે. જય શ્રી કૃષ્ણ...

Dharmesh Vala 5 years ago

શ્વાસમાં શ્વાસ ભલે ના ભળે, છતાં દૂર રહીને મારી એકલતાને તારો જ “સંગ” મળે...

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ.. અતિસુંદર.. ?

Ssndeep 5 years ago

ખુબ ખુબ સરસ અને સુંદર .... પિરામિડ બનાવવુ મુશ્કેલ છે પણ તમે હવે સિધ્ધહસ્ત કવિઓ ની કતારમાં આવી ગયા છો @અભિનંદન શેફાલી .....

Abbas khan 5 years ago

સરસ કાવ્ય બનાવ્યું છે..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now