દરિયા માં "તું" નહાવા જાય ,
ને દરિયો "ભીંજાય"
એવું પણ બને,

"તું" ના હોઈ
ત્યાં વાદળ વરસે તો,
"વરસાદ" કોરો રહી જાય
એવું પણ બને...!!!❤SB

Gujarati Shayri by Sangita Behal : 111255573
कबीर 5 years ago

Super ekdum hat k lakhyu

Devesh Sony 5 years ago

અહા... જોરદાર... ?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ બહોત ખુબ.. ?

Abbas khan 5 years ago

વાહ બહુજ સરસ લખ્યું છે..?? લખ્યા બે શબ્દો તારી યાદોના મોસમમાં, આગમન થયું શ્રાવણની ઝરમરતી આ બુંદોનું; વાંચી આ લાગણીઓ નો વરસાદ, આંખોને હૈયું બોલ્યું હું પણ હવે વરસુ ને????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now