પિરામિડ કાવ્ય..

તું
પૂરા
વિશ્વાસે
બની આવ
જીવન સંગી,
આપીશ સંગાથ
તારો જીવન ભર.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111255465
RJ_Ravi_official 5 years ago

લખવામાં લખે તો બધા જની પણ નિભાવતાં કરે હજારો નખરા પ્રેમ ધારા વર્ષે બધાની પણ કરે કોઈ એક ને ધારા

Bhavesh 5 years ago

વાહ સરસ સમજાવ્યું

Devesh Sony 5 years ago

વાહ... સરસ... ?

Rohiniba Raahi 5 years ago

Thanks...And welcome ??

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ.. ખૂબ સરસ સમજાવ્યું.. ?

Shefali 5 years ago

Okkk.. ખૂબ ખૂબ આભાર તમારો સરળ શબ્દમાં સમજૂતી આપવા બદલ..

Rohiniba Raahi 5 years ago

ઓકે શેફાલી... પિરામિડ કાવ્ય નું બંધારણ 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 આ રીતે અક્ષર સંખ્યા ગણવાની હોય અને 7 line માં એક અક્ષર થી 7 અક્ષર સુધી માં વિચારની અભિવ્યક્તિ કરવાની હોય...

Shefali 5 years ago

મને શેફાલી જ કહો.. મને પિરામિડ કાવ્ય વિશે બહુ ખ્યાલ નથી.. થોડી માહિતી આપશો તો મને ગમશે

Rohiniba Raahi 5 years ago

આ પિરામિડ કાવ્ય ના કહેવાય ને મેમ?

Rohiniba Raahi 5 years ago

વાહહહહ....અદભુત....ખૂબ જ સુંદર... ખૂબ ખૂબ આભાર...

Shefali 5 years ago

ખૂબ જ સુંદર હું તારી બનીશ સંગી સાથી. શું નીભાવિશ તું તારો ધર્મ અને આપીશ મને એ સ્થાન જેની માત્ર હું જ હકદાર છું?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now