પ્રદુષણ અને એના થી થતી બીમારીઓ થી બચવા પહેરેલા માસ્ક ને એ યુવાને હાથે થી જરા નીચો કરી મોઢા માં ચપટીક તંબાકુ ભર્યું, અને માસ્ક ફરી પહેરી લીધો.

Gujarati Microfiction by hardik raychanda : 111253249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now