તાન્કા કાવ્ય....

આવે મેહુલો,
નાચે મનમોરલો
વનવગડે.

છવાય હરીયાળી,
ને પૃથ્વી સ્વર્ગ લાગે.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Poem by Rohiniba Raahi : 111252278
Rohiniba Raahi 5 years ago

Thank you so much.....Dear?....

Rohiniba Raahi 5 years ago

હા...વરસાદ પડ્યો એટલે..?...આપનો આભાર...?

Devesh Sony 5 years ago

વાહ... છવાઈ ગયા... ???

Rohiniba Raahi 5 years ago

Thank you so much....વરસાદ પડે છે તો યાદ આવી જાય પંક્તિ.....

Dear Zindagi 5 years ago

Beautiful line for monsoon...v nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now