મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક
પાછું લાવવા અઢળક કોશીશો કરશે
માનવી...,

પણ સંબધોનું નેટવર્ક
પાછું લાવવા એક વાર પણ
કોશીશ નહિં કરે...!

Gujarati Good Night by Reena Dhamecha : 111251426
Vasani Kalpesh 5 years ago

કોશિશ તો કરે છે પણ તેને સફળતા મળતી નથી ને જેને સફળતા મળે એમ હોય છે એ કોશિશ નથી કરતા.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now