#પ્રેમ #મૌન #પ્રેમકાવ્ય #love #lovequotes #gujarati #2019

પ્રેમ કાવ્ય:

જો હું જ બોલ્યા કરું તો પછી
તું સાંભળીશ ફરી !?

આ મૌન માં ખીલેલા ફૂલોને
તું ચોરીશ ફરી !?

આંખો એ પલાળી છે મને તો
તું ભીંજવીશ ફરી !?

'તું' એ મારુ એક સપનું હતું
શું તું આપીશ ફરી !?

Gujarati Poem by કલમ ના સથવારે : 111249491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now