#teachersday #teacher #student #શિક્ષક #શિક્ષકદિવસ #2019 #કવિતા #teacherpoem

શિક્ષક દિવસ 2019....

એક સારો મોકો છે આ દિવસ માં
શિક્ષક બની શિક્ષક સમજવાનો !

વિદ્યાર્થી ને શિસ્ત માં રાખવામાં
પેહલા પોતાને શિસ્ત શીખવાનો !

20 મિનિટ સરખું ભણાવવામાં
કેટકેટલુંય યાદ રાખવાનો !

કોરી પાટી માં અક્ષરો ઉઠાવવામાં
શિક્ષક ની મહાનતા સમજવાનો !

Gujarati Poem by કલમ ના સથવારે : 111249137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now