પાણી અમુલ્ય છે.....
બસ કોઈ ની આસ્થા પર ન ફેરવવું....???
........."RUP"

Gujarati Quotes by rupal patel : 111248748
PANKAJ 5 years ago

Khub sundar ?

Darshan Patel 5 years ago

પાણી અમૂલ્ય છે...... પણ તેની કિંમત બધાને સમજાય તો ને..

SMChauhan 5 years ago

Wahh wahh Right ✍️

rupal patel 5 years ago

I mean આશા ,આસ્થા, ઉમિદ ,અપેક્ષા ,સપના કે બીજું કાંઈ પણ હોય પાણી ફેરવી પાણી નો બગાડ ના કરવો એ જ મહત્વનું છે

jd 5 years ago

પાણી અમુલ્ય છે..... બસ કોઈ જરૂરિયતમંદો સુધી પહોંચવું જોઇએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now