#ઇમાનદાર #ઈમાનદારી #કવિતા #honest #tobehonest #gujarati #imandar

ન ભણાવે, પણ નથી કપાતો પગાર
છતાં ભણાવે એ આખી બપોર
કહેવાય શિક્ષક ઈમાનદાર !

રોડ ની લારી પર રોજ વેચતો રમકડાં
દોડ્યો દેવા બાકી રહેલા બે સિક્કા
કહેવાય શ્રમિક ઈમાનદાર !

મળ્યું મફત નું છતાં એ છોડી દીધું
મેળવ્યું કરી જાત મહેનતે બધું
કહેવાય માણસ ઈમાનદાર !

Gujarati Poem by કલમ ના સથવારે : 111246765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now