#મૌન #વાચા #ક્ષમા #રચના #શબ્દ #ભૂલ #પરીક્ષા #જીવન #સંવાદ #શાયરી #ગુજરાતી #પ્રેમ


હું મૌન, તું વાચા
હું ભૂલ, તું ક્ષમા
હું શબ્દ, તું રચના

મારી આટલી પરીક્ષા તારા જીવન માં
મારા પુરા જીવન ની સમીક્ષા તારા સંવાદ માં !!

Gujarati Shayri by કલમ ના સથવારે : 111246666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now