#અવાજ ક્યારે મરતો નથી....
નેક્સ્ટ નોવેલ, આ સબ્જેક્ટ પર નવલકથા લખી શકાય? શુ હશે આવાનરી મારી આ નવલકથામાં તમારા વિચાર કોમેન્ટમાં મુકજો..નવલકથા પર કામ હજું ચાલુ છે, તો તમારા વિચાર પણ અહીં મૂકી શકો છો....

#અવાજ ક્યારે મરતો નથી.

Gujarati Blog by Alpesh Barot : 111244361
Alpesh Barot 5 years ago

આની ઉપર કોઈ સલાહ...? નવલકથામાં મને કોઈ નવું વર્ણાક મળે..,

Alpesh Barot 5 years ago

એક વિજ્ઞાની પિતાના અંતિમ શબ્દ, કોઈ મોટી ઉપલબ્ધી, બ્રહ્માંડના રહસ્યો...વોર્મ હોલ..? વિગેરે વિગેરે વિગેરે......?

Shefali 5 years ago

જો સાયન્સ ફિક્શન હોય તો એવી કોઈ દુર્ગમ જંગલ જેવી જગ્યામાં કોઈ ઋષિ મુનિ ના અવાજ ના તરંગ ને ટ્રેસ કરીને bramhand નું કોઈ રહસ્ય ઉકેલાય..?

Alpesh Barot 5 years ago

કહી શકાય....? સાયન્સ ફિક્શન પણ...હોરર પણ...??

Alpesh Barot 5 years ago

અવાજ ક્યારે મરતો નથી, એ વાત તો સાચી છે ને?

Shefali 5 years ago

હોરર..?

Jainish Dudhat JD 5 years ago

Hu toh technical field no manas 6u. Etle bas etlu j kahi saku k kadach sci-fi hoy sake

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now