દુનિયા માં કોઈ પણ
વ્યક્તિ અજનબી નથી,

અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજી સુધી મળ્યા નથી..

Gujarati Good Evening by Reena Dhamecha : 111242868
Dhaval Patel 5 years ago

Ek dam sachi vat che reena ji aapne ek bija ne joya k malya vagar pan true friendship thay jati hoy che

jd 5 years ago

પ્રત્યેક અજાણી વ્યક્તિ, આપણાથી માત્ર એક સ્મિતના અંતરે હોય છે !!

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

બધા અહીં અજનબી જ છે બેનામ, ચહેરા પાછળ ચહેરા લઈ ને ફરે છે બધા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now