હાઈકુ- જન્માષ્ઠમી


માત્ર આનંદ
થી ઉજવે જનમ
તારો કાનુડા

તારુ નામ લે
કાનુડા પણ કામ
તો કરે નહિ

ઘર ઘર છે
તારી મુરત પણ
વિચાર નહિ


દીકુ ની ડાયરી

Gujarati Hiku by દીકુ ની ડાયરી : 111242047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now