હાઈકુ કાવ્ય...

કાશ લખે તું
તો બનું હું ગઝલ
તુજ શબ્દની.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Hiku by Rohiniba Raahi : 111240480
Rohiniba Raahi 5 years ago

ખૂબ ખૂબ આભાર....??

Dhara Purohit _Radhe _ 5 years ago

ગાગરમાં સાગર સમાવી દીધો

Kishan Suryavanshi 5 years ago

ખૂબ સુંદર હાઈકુ

Rohiniba Raahi 5 years ago

Very good....Nice line.... Thank you

Mahesh Jasani 5 years ago

બની હું ગઝલ તુજ શબ્દની, તારી પ્રેમ ની શાહી થી વર્ણવુ મારા દિલ ના બધાજ અરમાનો,,,,,સ્નેહી પ્રીતમ પ્રેમ થી.

Pravin Mokariya 5 years ago

ગઝલ છે એટલે એક કડી,,,,,, આંખો મે ભરી તેરી મસ્તી મે ગુસ્તાખિયા હજારો કરૂ, ......... ........ .....

Rohiniba Raahi 5 years ago

કાશ લખું હું જો તું બને ગઝલ મારા શબ્દોમાં. - પરમાર રોહિણી " રાહી "

Pravin Mokariya 5 years ago

વાહ રાહી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now