આજની આ ગુલાબી સાંજમાં કંઇક નવીન હતું. આ ઠંડી હવા અને આ શાંતીએ સમયને થોભાવી રાખ્યો હતો. વહેલું થઈ ગયેલ ઝાંખા અંધારામાં દિલ અને મનનો મિલાપ સંધાઈ રહ્યો હતો. આજે બંનેની જીત હતી!!!
અસંભવ!!!
સંભવ થવાનું કારણ આજે મે પોતાને જાણી લીધો હતો...

Gujarati Thought by Akshay Kumar : 111239024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now