આ સરસ રચના કોની છે ?
કોય ને ખબર હોય તો જણાવશો.
plz

નિર્બળ નથી સિંહ છું આજે ખબર પડી,,
લોકો ચડ્યા છે માંચડે મારા શિકારમાં..

Gujarati Questions by Navneet : 111238531
Pravin Mokariya 5 years ago

રચના લખનાર તો કોણ હોઈ ખબર નહિ પણ કોઈ અજાણ ને જાણ થાય છે કે હુ શિકારી ની દ્રષ્ટી મા છુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now