લખવું હતું ઘણું મારે
પણ કાગળ કોરો રહી ગયો,
તારી ગેરહાજરી તો પુરાઈ ગઈ
છતા “નિસુ” હું અધૂરો રહી ગયો.

-નિરવ પંડ્યા (નિસુ)

Gujarati Shayri by Niravpandyaofficial : 111238466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now