જીવન માં વધારે અભિમાન ના કરવું સાહેબ.
કેમ કે પરીક્ષા હંમેશા
એકલા જ આપવાની હોય છે
અને પરીણામ સમાજ ની વચ્ચે આવે છે..!!
right.

Gujarati Thought by Aarti Makwana : 111237943
RJ_Ravi_official 5 years ago

Ha absolutely right અત્યારે સમાજના કારણે ઘણા બધા લોકો એમની ઇચાઓ પુરી નથી કતી શકતા કેમ કે સમાજ શુ કહેશે? એવા વિચારો ના લીધે લોકો ચૂપ રહે..છે મારું એટલું જ કહેવુ છે કે બાકી ના સમાજ છોડ ખૂબ મહેનત કર કસરત કર અરે તારું સમાજ અને તારૂ રિજલ્ટ તારા હાથ માં હશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now