તું નથી આ શબ્દ ના આકાર મા,
તું નથી આ સુર ના શણગાર મા,
કયા નજાકત તારી ને કયા આ જગત,
સાચવુ તેથી આહિરાણી તને દિલ ના ધબકારા મા.
#ahir #ahirat #ahirani

Gujarati Blog by દિવ્યેશ ચોચા : 111237861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now