લોકો ને લાગતી વધુ પડતી મારી ધગશ,
કેટકેટલું મારે તો આ જિંદગી માં કરી લેવું છે !
અસીમિત મારી ઈચ્છા ઓ મને ભરખે
પ્રયત્નો માં મારે કયાં કદીય પાછા પડવું છે !
ક્યારેક પરફેક્ટ બનવા બોજ લઇ ફરતી હું
કદીક હું ખુદ નો ખભો સંતોષી બની થાબડું છું !
ક્યારેક જિંદગી માં બધું જ મળ્યાં નો આનંદ
કદીક જિંદગી માં ઘણું છૂટ્યા નો અફસોસ કરું છું !
આમ જ હું સદાય નારાજ મારી જ જાત થી
તો ય મારે તો આગળ વધવા ઘણું કરી છૂટવું છે !

Gujarati Quotes by Amita Patel : 111237808
Kamlesh 5 years ago

હા હા હા...શુદ્ધ ગુજરાતીમાં જ છે...

Amita Patel 5 years ago

?? સમજ પડે એવી ભાષા માં જ વખાણ કરવા ??

Kamlesh 5 years ago

વાહ... ચરૈવેતી... ચરૈવેતી

Ketan 5 years ago

Khubj saras...?

Amita Patel 5 years ago

ખૂબ આભાર ભાવેશ..??

Bhavesh 5 years ago

vah, amj agal vadhta raho??

Amita Patel 5 years ago

Thank you Devesh

Abbas khan 5 years ago

बहोत बढ़िया बात बताई वाह।?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now