Happy raxabandhan to all...
રક્ષાબંધન ખાલી ભાઈ બહેન નો તહેવાર જ નથી..!
પણ તમારા loved one અને care one દરેક જણ સાથે જોડાયેલો તહેવાર છે...જ્યાં દાદા -દાદી, મમ્મી -પાપા ,કાકા -કાકી ,ભાઈ -ભાભી ,બહેનો, તમારાં special one ,નાના બચ્ચાં ઓ including all.... તો બધા ની રક્ષા કરવી ખૂબ જરૂરી છે..તેથી જ સ્પષ્ટપણે રક્ષાબંધન ભાઈ બહેન નો તહેવાર ના માનતા દરેક જણ નો છે એમ સમજી હર્ષોઉલ્લાસ ઉજવીએ એવી દરેક ને શુભકામના.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111236624
Suresh Patel 5 years ago

હેપ્પી *રક્ષાબંધન *તથા ""15 મી ઓગસ્ટ"" ની શુભકામના જય હિન્દ જય ભારત ?? ??

Kamlesh 5 years ago

આપને પણ... હિનાજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now