લાખ કોશિશ કરી મેં તમને માફ કરવાની પણ તમારા વિશ્વવાસઘાતે ના પાડી મને એમ કરવાની. છતાં પણ મેં પ્રયત્ન ચાલુ જ રાખ્યો છે મનને મનાવવાનો કદાચ કોઈ એક બહાનું મળી જાય.

Gujarati Blog by Chetna Gondaliya : 111234662
પ્રેમ નો જોકર 5 years ago

તો dusman ને કોઈ દિવસ મન કે દીલ મા હૉય જ નય તેની સામે તો વટ થી જીવવાનું હૉય

Chetna Gondaliya 5 years ago

અને આમ પણ સ્વાર્થી માણસ પોતનો વારો આવે ત્યારે જ તે મજબુર બની જાય છે સામેની વ્યક્તિનો વિશ્વાસનો ફાયદો ઉઠાવતી વખતે કોઈ પણ મજબુરી નથી હોતી.

Chetna Gondaliya 5 years ago

તો કદાચ તે દુશ્મન જ હશે જેને પોતાના સમજ્યા હતાં.

પ્રેમ નો જોકર 5 years ago

સર્વત્ર તો dusman હોય ઈ લૂંટ બાકી જેણે પોતાનુ હોય તેં નો લૂંટે તેની પણ મજબુરી હોય

Chetna Gondaliya 5 years ago

જેણે તમારું સર્વસ્વ છીનવી લીધું હોય તેને માફ કરવાનું ૧ કારણ પણ જો તમારી પાસે હોય તો મને જરુર જણાવો.

પ્રેમ નો જોકર 5 years ago

બાના ગોતવા વાળાને તો નાના મા નાની વાત માં મળી જાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now