"હૃદય તૂટી ગયું છે પણ, હૃદય-ધબકાર બાકી છે;
ભલે થઇ વાર્તા પૂરી પરંતુ, સાર બાકી છે..." - અમૃત ઘાયલ

આવી કેટલીક અધુરી વાર્તાઓને સંગ્રહીને રાખી હોય તેવી તિજોરીઓ ક્યારેક ખુલે ત્યારે, એકા'દ ખાનું મહેકતું મળે ત્યારે, કંઇક આવી જ લાગણી થાય.. ?✨
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/

#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

Gujarati Poem by Swati Joshi : 111233939
Swati Joshi 5 years ago

Thank you! Please do visit swatisjournal.com for more.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now