જીવન માં જે કંઈ બને એ અણ ધાર્યું નથી હોતું ,બધું પૂર્વયોજિત છે, તમે ન્હોતું ધાર્યું કારણ કે જેને એનું આયોજન કર્યું છે,તમે એની સાથે સંવાદ માં નહોતા,
જે ધડી e તમારો ને એનો સંવાદ સંધાઈ જશે તે પછી બધું સાહજિક હસે..?હર હર મહાદેવ..?

Gujarati Quotes by Arjun Rajput : 111231604
Vikram Mithapara 5 years ago

Savand kariye chalo

Pravin Mokariya 5 years ago

બરાબર છે જીવન મૃત્યુ એ પૂર્વ નિર્ધારીત છે

Kamlesh 5 years ago

અદ્દભુત... હર હર મહાદેવ...

Jay _fire_feelings_ 5 years ago

પછી ક્યારેક...

Jay _fire_feelings_ 5 years ago

એમ... એવું હોય હેં ને...??? તો ચાલો સંવાદ કરીએ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now