ભગવાન દ્વારા મળેલો પરિવાર એ આપણા સબંધી,
જ્યારે પોતાની જાતે બનાવેલો પરિવાર એટલે આપણા મિત્રો,
જેની સાથે ખુલી ને હસી શકીએ, જેને આપણા મન ની વાત કોઈ પણ વ્યથા વગર કહી શકીએ, જેની ઉપર વગર કારણ નો ગુસ્સો ઉતારી શકીએ..
એટલે આપણે બનાવેલો આપણો મિત્રો નો પરિવાર.
Happy friendship day.

Gujarati Blog by Adv Nidhi Makwana : 111230447
satish patel 5 years ago

sukhe ane dukhe ma sath aape firend

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now