# મિત્રતા દિવસની શુભકામના શુભના દાદાને...

ભોળો કહેતાં ભાગતો આવે,
મહાદેવ મારો મારગ બતાવે...
જગતનો નાથ એ કહલાવે,
બંધુ મુજ બની મોજ કરાવે...
અખિલ બ્રમ્હાંડ જેમાં સમાવે,
એ વિશ્વનાથ અનોખીપ્રિતમાં સમાવે...
સ્વયં મહાદેવ મુજ મિત્ર કહલાવે,
મારે તો મિત્રતા દિવસ કાયમ આવે...

Gujarati Religious by Kamlesh : 111230259
Kamlesh 5 years ago

અમનેય લઇ જાવ ક્યારેક... હા હા હા

Jay _fire_feelings_ 5 years ago

પરલોક માં રોકાવા ગયો હતો.... ????????

Kamlesh 5 years ago

આપને પણ

Komal 5 years ago

Happy friendship day badhaaay ne

Kamlesh 5 years ago

આપને પણ ભાઇ.... જય ભોળાનાથ... ભોળો તો હંમેશ ભેળો જ છે...

Kamlesh 5 years ago

ધન્યવાદ ભાવેશભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ પ્રવિણભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ સંગિતાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ જીજી

Kamlesh 5 years ago

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 5 years ago

આપને પણ ભાઇ... ક્યાં ગાયબ હતા યાર...?

Kamlesh 5 years ago

આપને પણ અફસાનાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ અમિતાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ બેના

Kamlesh 5 years ago

આપ સૌ મારી સાથે છો તો મારે તો હર હંમેશ મૈત્રી દિવસ જ છે... છતાંય આપ સૌ ને મૈત્રી દિવસની હાર્દિક શુભકામનાઓ....

Piyusha 5 years ago

Vah...saras....mitrata divas ni apne pn shubhkamna bhai..

Amita Patel 5 years ago

Vaah Happy friendship day

Afsana 5 years ago

Happy friendship day ?

Jay _fire_feelings_ 5 years ago

Happy friendship day??

Shefali 5 years ago

વાહ.. happy friendship day

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ,, અતિ સુંદર ??

Devesh Sony 5 years ago

મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ... કમલેશભાઈ... જય ભોળાનાથ... ભેળા રેજો...

Kamlesh 5 years ago

ધન્યવાદ જાગૃતભાઇ

Kamlesh 5 years ago

આપને પણ ખુબ ખુબ શુભકામનાઓ ભાઇ

Hardik Rajput 5 years ago

Happy friendship day bhai

Kamlesh 5 years ago

ધન્યવાદ રાવણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now