ક્યારેક એક સાથે કેટલુંય રચાઈ જાય,
તો ક્યારેક એક શબ્દ પણ ભીતરમાં જ મુંઝાય,
એવું ક્યારેય તમારી સાથે પણ થાય,
 કે, નિરાવકાશ અંદર ને અંદર ઘૂંટાતો જાય..

Gujarati Shayri by HINA DASA : 111223341
Kamlesh 4 years ago

હા હો,સાવજ... આ સાચું બાકી... આમેય ગીરમાં સાવજ જ વસે... અમ જેવા તો વયા આવે...

Kamlesh 5 years ago

હા હો સાવ સામાન્ય... બાકી...

HINA DASA 5 years ago

સામાન્ય માણસો

Kamlesh 5 years ago

અમારા જેવા એટલે...?

HINA DASA 5 years ago

હા અમારા જેવા નોર્મલ માણસો ને થાય

Kamlesh 5 years ago

વાહ.... આવું પણ થાય???

HINA DASA 5 years ago

હા વિસ્ફોટક હોય એ તો

Shefali 5 years ago

હા પણ એ અંદર ઘૂંટાતો રહે એ જ સારું

HINA DASA 5 years ago

મારે પણ...

Piyusha 5 years ago

Ghani var thai ...

HINA DASA 5 years ago

આભાર જીગરી.... કઈક અજબ અનુભવો નહિ....

Shefali 5 years ago

વાહ.. હા ઘણી વખત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now