તુ કોણ છે?

ભીની માટી માથી આવતી ખુશ્બુ છે તુ
સૂરજમુખી ના ફુલ માથી ચૂસી લેવામાં આવતાં રસ ની મીઠાસ છે તુ.
સુરજ ની પેહલી કિરણ નો પ્રકાશ છે તુ
પૂનમ ની રાતે આકાશ મા રેહતા ના ચાંદ ની ચાંદની છે તુ!

English Shayri by Smit Makvana : 111223340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now