*જીંદગી એક એવી કવિતા છે,*
*સાહેબ....*

*જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે.*

*Good Morning*

Gujarati Good Morning by Heena Solanki : 111222917
haribha gadhvi 5 years ago

વાહ. વાહ વાહ વાહ ,જાતનૅ ઘસવી પડૅ ,ખુબજ સરસ વાત કિધી

પ્રેમ નો જોકર 5 years ago

ઓહ ઓહ માય ગોડ

Dharmesh Vala 5 years ago

એકદમ સાચી વાત કહી ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now