તમે જ પ્રેમ નથી શોધતાં, પ્રેમ પણ તમને શોધે છે,
જિંદગીને માણવાની અને જાણવાની ઉતાવળ તમને જ છે એવું નથી, જિંદગી પણ તમને મળવા, તમારી સાથે વાતો કરવાં એટલી જ આતુર છે,
ખરેખર એ સમય આવવો જોઇએ જ્યારે તમે અને એ (જિંદગી) સામસામે આવી જાઓ.

English Thought by Darshita Hidad : 111220571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now