વખાણ કર્યા વગર,
કોઈ ખુશ થતુનથી,
ખોટું બોલ્યા વગર,
કોઈ ના વખાણ થતાં નથી.

એટલે જ ફાવતું નથી,
એટલે આપણે ક્યાંય ફાવતા નથી.

શુભ સવાર
જય શ્રી રામ

Gujarati Quotes by Arvind Wagh : 111219615
Arvind Wagh 5 years ago

આભાર કમલેશભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now