મનગમતા નામને ઉંમર ન હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,

મોસમ જોઇને ફૂલ ન ખીલે,
એના ખીલવાથી મોસમ બદલાય....



કમલેશ રાયગોર

Gujarati Shayri by KAMLESH RAYGOR : 111219239

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now