તારા આ નશીલી આંખોને
અને
મને ઘાયલ કરતી તારી
આ smileને પૂછી જો કે
હું તારા પ્રેમમાં પડવાની
પરવાનગી માંગી શકુ છું...

Gujarati Shayri by Kuldeep Parmar : 111216091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now