મારા માટે આનંદ એટલે....
તારું હસતાં હસતાં મારી સાથે નાચવું....
એ રાતે ચાલવા જવું....
ઠંડી માં તારી સાથે કુલ્ફી ખાવી....
ને તારી ચમકતી આંખોમાં,
જીંદગી ની રંગીન ઝલક જોવી...
મારા માટે આનંદ એટલે....
તારા ખભે માથું મૂકી....
ઠંડી હવા ની સાથે,
તારા આલીશાન સપનાઓ ની ગરમાહાટ માણવી....

~ By Writer_shuchi_

Gujarati Blog by Writer Shuchi : 111215776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now