તમને પ્રેમ થયો છે એ ખબર ક્યારે પડે??

Gujarati Questions by Simple_Girl_Haneen : 111213662
Chirag Vora 4 years ago

તને પ્રેમ થયો તની જાણ ત્યારે પડી..જ્યારે.. તારા વિના ગમતું બન્ધ ઘયું.. તને પ્રેમ થયો.. તેની જાણ ત્યારે થઇ..જયારે.. તારા વિના તું દેખવાવા લાગી... તને પ્રેમ થયો તેની જાણ ત્યરે થઈ. જયારે તારા વિના તારા વિચાર આવવા લાગ્યા....

Het Vaishnav 5 years ago

જ્યારે લાગણીનો ઘોડાં પુર તમારા આખા શરીરમાં અાવે, જ્યારે તમારી વિચાર શક્તિ શૂન્ય થઈ જાય , જ્યારે સામેવાળી વ્યક્તિના ગુણ જ દેખાય અવગુણ નહિ , બસ ત્યારે સમજવું કે તમને પ્રેમ થયો છે ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now