લાઇફ માં જ્યારે કાઈ જ ના દેખાય , બધી જ જગ્યા એ અંધારું છવાઈ જાય ને ત્યારે પોતાનો જ હાથ પકડી ને પોતાને એ અંધકાર માંથી બહાર લાવવા ના હોય છે,
હા, સમજુ છું એ સહેલું નથી, પણ જ્યારે તમે પોતે જ પોતાનો હાથ પકડ્યો હશે ને, તો તે છૂટી જવા નો ડર નહીં રહે.
" હું છું જ મારી સાથે,
મારા સુખ માં ,
મારા દુઃખ માં ,
હું છું જ મારી સાથે."

Gujarati Blog by Adv Nidhi Makwana : 111212874
Manoj Patel 5 years ago

Right. But have a self confidence must.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now