નદી તુ ફરીથી જીવંત થઈ જા
આ ઝરમર વરસાદ મા ભીંજાય જા !
ક્યારેક ગટર કયારેક બંધ બાંધતાં આ સ્વાર્થી માનવી ને
તું તારુ રૌદ્ર સ્વરૂપ બતાવતી જા!
#welcome monsoon season
-કૃતિ

Gujarati Good Morning by Krutika : 111203945
कबीर 5 years ago

Nice btw khub saras lakhyu che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now