#anokhoprem
વસંતને જો પ્રેમ થયો હોય ને,
તો પાનખરને પણ પ્રેમ થયો છે...!

લીલા ખેતરોને જો પ્રેમ થયો હોય ને,
તો બંજર જમીનને પણ પ્રેમ થયો છે...!

ઈ લાલ ગુલાબને જો પ્રેમ થયો હોય ને,
તો કાદવનાં કમળને પણ પ્રેમ થયો છે સાહેબ

અને જો રાધાને પ્રેમ થયો હોય ને,
તો રુક્મણીને પણ પ્રેમ થયો જ છે...!

English Good Morning by Komal Rathod : 111203178
Mehul Parjapati 5 years ago

Buytifull ❤️❤️❤️❤️

Komal Rathod 5 years ago

આભાર..... ??

Kamlesh 5 years ago

વાહ... અદ્દભુત રચના મહોદયા

MAYUr 5 years ago

વાહ_ મસ્ત લખ્યું છે_???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now