ભલે ઝાકળ ની બૂંદ વરસાદ સામે કઈ નથી...
પણ ઝાકળ ની તાજગી મેહુલા માં નથી.....
ભલે પાણી નું ટીપું દરિયા સામે કઈ નથી...
પણ પાણી ના ટીપાં જેવી તરસ દરિયા ની નથી....
-MaHii

English Thought by Monika : 111199996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now