જોને જામી છે ઝળી કેવી વરસાદની,
કે
તરત મહેકી ઉથી સુગંધ આ ધરાની...

નાચે છે ફૂલોને ઝાડ એવા મજાના,
જ્યારે
મહેકે છે સુગંધ આ ધરાની...

કેવાં કલરવી ઊઠ્યાં કોયલને મોરલાં,
જેવી
મહેકી સુગંધ ધગતી આ ધરાની...

નાચી ઉઠયો ખેડુને આ માનવ મહેરામણ,
વરસાદ પડતાં
જેવી મહેકી સુગંધ ધરાની...

ઉઠયો પોકાર ચારેકોર આનંદો આનંદોનો,
ખબર પડી
જ્યારે મહેકી સુગંધ ધરાની...

-ખામોશી

#khamoshi

Gujarati Poem by Ravi Nakum : 111199208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now