કાલે અહીં એક મોલમાં ગઈ તો જોુંયું કે, લોકો દુષ્કાળની સંભાવના હોય એમ ખાવા પીવાની સામગ્રી એકઠી કરી રહ્યા હતા... (એકે તો 3500 નું બીલ કર્યું અને એમાં મેક્સીમમ પેકેજ્ડ ફૂડ હતું!)

સોક્રેટીસ કહી ગયા છે કે, "આપણે મનુષ્યએ જીવવા માટે ખાવું જોઈએ નહીં કે, ખાવા માટે જીવવું જોઈએ!"

પણ, પછી યાદ આવ્યું કે, આપણા વાળાઓને ગ્રીક આવડે નહીં ને, પેલા ગુજરાતી શીખે એ પહેલા જ સિધાવી ગયેલા એટલે આપણને આવું કોણ સમજાવે?? ??

#mamro
#funtastic #swatisjournal

English Thought by Swati Joshi : 111194539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now