સંતોષ એ જીવન ની સૌથી મોટી કમાણી છે....
માણસ પાસે બધું જ હોય પણ સંતોષ ના હોય તો એ બધું જ નકામું છે... સાહેબ ???

English Thought by Hetanshi Patel : 111191896
Rodies 5 years ago

Personal satisfaction is the most important ingredient of success

Chirag Vora 5 years ago

જોયું હશે આપે પણ આમિર ધર ની છોકરી ઓ બધું જ છોડી ને પ્રેમ ને અપનાવે છે કેમ..તેમાં એક તૃપ્તિ છે..સઁતોષ છે

Chirag Vora 5 years ago

અને સઁતોષ માણસ ને કયારે હોઈ તે ખબર છે આપ ને જયારે તે પ્રેમ મા હોઈ..ત્યારે તેને ભૂખથી લઇ ને પૈસા સુધી ની તરસ નથી રહેતી

Amarishkumar 5 years ago

Satisfied is very important in our life

Vasani Kalpesh 5 years ago

એટલે જ હેતાનશી કહેવાયું છે કે સંતોષી નર સદા સુખી

jd 5 years ago

Why take four when six is more??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now