The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
~ઈનલ એના ઘરની હામે રે'તા મા વગરના બાળક આનંદને એની મા પણ યાદ ન આવે એમ નંદી રાખતી. લગનના 5વરહ થ્યા પણ કોઈ સંતાન નો'
~ઈનલ એના ઘરની હામે રે'તા મા વગરના બાળક આનંદને એની મા પણ યાદ ન આવે એમ નંદી રાખતી. લગનના 5વરહ થ્યા પણ કોઈ સંતાન નો'તુ એમાં એની મા ના કસકસાટને લીધે દર્શન ઘેર રાતે બોવ જ મોડો આવતો. એક હાઈજે હાહુના મેળા-ટોળાંથી કંટાળી નંદી આહુડા પાડતી એના રૂમ બાજુ જાતી'તી ત્યા દરવાજાનો બેલ વાગ્યો દરવાજો ખોલતા જ હામે "દર્શન" ને "આનંદ". ~ઈનલ "અમ્રુત-ઈચ્છા" #matrubharti #mb #bites #stories
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser