#KAVYOTSAV -2

ઈચ્છા છે એક સાગર પાર કરવાની,
ધીરજ રાખ તો મહાસાગર પાર થશે

જો આશ પુરી થાય પર્વત ચઢવાની,
તો આશા રાખ કીર્તિ તારા નામની થશે.

નીતિ હશે જો સારા કાર્ય કરવાની,
તો એક દિવસ સફળતા તારા કદમ ચૂમશે.

જરૂર છે માત્ર એક પહેલ કરવાની,
'રાહી'ને મંજિલ આપોઆપ જ મળશે.

- પરમાર રોહિણી " રાહી "

-- Parmar Rohini Raahi

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111168732

Gujarati Poem by Rohiniba Raahi : 111184854
Komal Rajput 5 years ago

©️very nice...

कबीर 5 years ago

યાર તમે જબરું લખો છો હો બાકી...nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now