For whomever it may concern ??

સોક્રેટીસે કહેલું કે, "એવા આદર્શો કે જે જગતનાં શાણા માણસો જ સમજી શકે એ રાજનીતિ!"

હવે એમને થોડી ખબર હતી કે, આ ઝકરબર્ગ આવીને એટલી સગવડ કરી આપશે કે દરેક 'અ', 'બ', 'ક', 'ડ', 'ઈ' આવીને આ આદર્શો વિશે અઠવાડિયાઓ સુધી જ્ઞાન ગંગા વહાવી શકશે? ???
એ હવે બસ.... થાકતા નથી, નહીં????

#mamro
#funtastic #swatisjournal

English Funny by Swati Joshi : 111178747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now