કોઈ આંગણ અટકીયું ને
તમે યાદ આવીયા ,
જાણે પગરવ ની દુનિયામાં
શોર થયો રામ ,
એક પગલું ઉપડીયું ને
તમે યાદ આવીયા.

Gujarati Good Night by Parmar Narvirsinh : 111176448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now