નથી સમજાતું કે તું દુર હતો ત્યારે વધુ ખુશ હતી કે પાસે છે ત્યારે ,
ત્યારે પણ તારી યાદ માં રડી જવાતું ,
આજે પાસે છું તો પણ તારી યાદ માં રડી જવાય છે...

#Archana

Gujarati Shayri by anahita : 111176149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now