#KAVYOTSAV2

તમારા મોં માંથી વાસ આવે છે,શું તમે કશુ આરોગ્યુ છે,

ના આજે મારે 'ઉપવાસ' હતો એટલે આરોગ્ય સારુ 'અરોગ્યુ' છે,

કદાચ જીવન માં કોઈ પર 'ઉપકાર'કાર્યો હશે કે આજે ચાખવા આ 'અલ્પાહાર' મળ્યો હશે,

'ઉપવાસ'નો જ્યારે 'ઉપહાસ' બને ત્યારે નેકી થી કરેલો ઉપવાસ પણ 'બૈઈમાની' લાગે,

ખરાં 'ઉપવાસ' તો છેલ્લા સ્વાશ સુધી ફક્ત હવા નું ખાણું,બાકી તો બીજા પ્રસિદ્ધિ માટે ના 'ઉપવાસ' તો 'વાહ-વાહી'નું બાનું,

હિન્દી મા જેને 'અનશન' કહે,ઇંગલિશ મા જેને કહે 'ફાસ્ટ' , આ પ્રકાર નાં અનશન થતા only for 'કાસ્ટ',

ભારત 'સેક્યુલર નેશન' તો શું છે 'ટેન્શન',જેનાં અટક્યા 'પેન્શન' શું તેઓ કરે છે 'અનશન'?,

ભાઈ એ તો આજ કાલ ની 'ફેશન' બની છે એમાં શું લેવાનું 'ટેન્શન' ,

ભાગ મળે તો જ 'પ્રેઝન્ટ' રહેવાનું નહી તો 'અબ્સેન્ટ',

કોણ કોનું 'રાશન' ખાય છે, એ છે ક્યાં ક્યાંય 'મેનશન',

ઉપરવાળા ના ચોપડે 'એન્ટ્રી' પડી છે,જરુર પડે લેશે એ 'એકશન',

આમરણ અનશન ચાલુ છે, રસ્તા પર લોકો સુતા છતાં 'કંસટ્રકશન' ચાલુ છે,

'સંસદ'હંગામા થી 'ઠપ' છે, અહીં તો બાધા ને બધુ મળ્યાં છતાં ક્યાં 'ખપ' છે,

આ જ અનશને 'આઝાદી' અપાવી, આ જ 'આજે' ગુલામી નું હથિયાર છે,

જય ગુજરાત , જય ગુજરાતી
✍ કુબાવત ગૌરાંગ.

Gujarati Poem by GAURANG KUBAVAT : 111170476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now